IMD Predicted : ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવવાની સાથે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ તાપમાન કેવું રહેશે તે અંગેની નવી આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી
અમદાવાદના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હાલ વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. આગામી 5 દિવસ મહત્તમ તાપમાન વધવાની કોઇ શક્યતા નથી. આજથી ત્રણ દિવસ માટે આંધી વંટોળ આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : પ્રથમ વાવણીની તારીખ લખી લો, રજનીકાંત લાલાણીની આગાહી
ગુજરાતમાં ત્રણ દિવસ સુધી આંધી વંટોળની આગાહી
IMD Predicted : હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ત્રણ દિવસ સુધી આંધી વંટોળની આગાહી છે. ગુજરાતના 4 જિલ્લામાં એટલે કે – કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર માટે આંધી વંટોળની શક્યતા છે. આ સાથે તેમણે પવન અંગે જણાવ્યુ કે, આખા ગુજરાતમાં સ્ટ્રોંગ સરફેસ વિંડ જોવા મળશે. 3 દિવસ માટે જેની સ્પીડ 25 થી 30 કિમી જોવા મળશે.
આ પણ વાચો : 28, 29 અને 30 તારીખમાં અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી
ભારે પવન ફૂકાશે!
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આગામી 4 દિવસ માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠે પવનની ગતિ 40 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેમાં મહત્તમ 65 કિમી પ્રતિ કલાક પણ પવન ફુકાઈ શકે છે. દરિયામાં પણ તેજ પવન ફૂંકાઈ શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર માટે આંધી વંટોળની શક્યતા છે. આ સાથે તેમણે પવન અંગે જણાવ્યુ કે, આખા ગુજરાતમાં સ્ટ્રોંગ સરફેસ વિંડ જોવા મળશે. 3 દિવસ માટે જેની સ્પીડ 25 થી 30 કિમી જોવા મળશે.