આજે પહેલા નોરતે વરસાદ પડશે ખરો? હવામાન વિભાગની ‘ચોખ્ખી’ આગાહી

WhatsApp Group Join Now

rain today : આજે 4 ઓક્ટોબરવનાં રોજ પહેલું નોરતું છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. નર્મદા, ભરૂચ, નવસારી, ડાંગ, સુરત, તાપી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.

આ પણ વાચો : આ જીલ્લાઓમાં 8 થી 10 ઈંચ વરસાદ ખાબકશે, અંબાલાલ પટેલની અતિભારેની આગાહી

5 થી 7 તારીખ સુધી આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર,  5 થી 7 તારીખ સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે. નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વરસાદની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : આજે આ 14 જિલ્લા રહે તૈયાર, કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી

ખેલૈયાઓ છત્રી-રેઈનકોટ તૈયાર રાખે! – rain today

નવરાત્રીમાં ગરબા રમવાને લઈને ખેલૈયાઓમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ હોય છે. જોકે, આ વખતે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આવવાની શક્યતા છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં છુટોછવાયા વરસાદની શક્યતા વ્યકત કરી છે. જેના પગલે ખેલૈયાઓએ છત્રી-રેઈનકોટની તૈયારી સાથે ગરબા રમવા જવું પડી શકે છે.

આ પણ વાચો : Gujarat Weather Forecast: બપોરના 1 વાગ્યા સુધીની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદ, 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

નવરાત્રી દરમિયાન ખેલૈયાઓની મજા બગડી શકે! – rain today

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી 7 દિવસ છુટાછવાયો વરસાદ પડવાની શક્યતા છે. આજે ગીર સોમનાથ, અમરેલીમાં છુટોછવાયા વરસાદની શક્યતા રહેલી છે. આ ઉપરાંત સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડમાં સામાન્ય વરસાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો બીજી હવામાન વિભાગે ઓક્ટોબર મહિનામાં સામાન્યથી કે સામાન્યથી વધુ વરસાદની આગાહી વ્યકત કરી છે. નોંધનીય છે કે, ગુજરાત ભરમાં નવરાત્રીનો તહેવારની ઉજવણી હર્ષો ઉલ્લાસથી કરવામાં આવે છે અને પાર્ટી પ્લોટમાં ગરબા રમવાનું આયોજન પણ મોટા ઉત્સાહ સાથે કરવામાં આવે છે. ત્યારે જો હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ પડશે તો ખેલૈયાઓની મજા બગડી શકે છે.

rain today

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે પહેલા નોરતે વરસાદ પડશે ખરો? હવામાન વિભાગની ‘ચોખ્ખી’ આગાહી

આજે 4 ઓક્ટોબરવનાં રોજ પહેલું નોરતું છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment