જીરૂ વાયદો : ગુજરાતની મોટા ભાગની મંડીઓ હજી બંધ હોવાથી હાજરમાં કોઈ મોટી મુવમેન્ટ નહોંતી, પંરતુ વાયદામાં બે તરફી ચાલ જોવા મળી હતી. જીરૂ વાયદામાં આજે નજીવો ઘટાડો થયો હતો.

જીરૂ વાયદો રૂ.૧૦૦ નો ઘટાડો
બેન્ચમાર્ક જીરૂ વાયદો રૂ.100 ઘટીને રૂ.23500ની સપીટ પર બંધ રહ્યો હતો. જીરૂમાં નિકાસ વેપારો થોડા-થોડા થઈ રહ્યા છે, પંરતુ બહુ મોટી ડિમાન્ડ નથી. આવતીકાલથી પીઠાઓ ખુલ્યા બાદ આવકો કેવી થાય છે અને મસાલા કંપનીઓની ભાવના ક્યાં લેવાલથી ખરીદી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.
આ પણ વાચો : કપાસમાં બીજા દિવસે રૂ.120નો ઉછાળો, જાણો આજના બજાર ભાવ
જીરૂમાં નિકાસ ભાવ મુન્દ્રા ડિલીવરી 0.50 ટકા ભેજવાળા માલમાં રૂ.4950 અને એક ટકામાં રૂ.4900 હતાં. જ્યારે બે ટકાનો ભાવ રૂ.4850 હતો. યુરોપ માટે રૂ.5150 અને શોર્ટેક્સનો ભાવ રૂ.5225નો હતો. જીરૂમાં એપ્રિલ ડિલીવરીનાં વેપારો બહુ ઓછા હતા અને હવે બધા આવકોની રાહમાં છે.

જીરુના તમામ બજારોના ભાવ (01/04/2024)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| જેતપુર | 4005 | 4280 |
| બોટાદ | 3675 | 4805 |
| વાંકાનેર | 3490 | 4486 |
| અમરેલી | 3352 | 4910 |
| જસદણ | 4000 | 4600 |
| કાલાવડ | 4105 | 4600 |
| મહુવા | 3000 | 4830 |
| સાવરકુંડલા | 3000 | 4500 |
| તળાજા | 4200 | 4201 |
| મોરબી | 4000 | 4550 |
| બાબરા | 3905 | 4675 |
| ઉપલેટા | 4000 | 4315 |
| ધોરાજી | 4621 | 4751 |
| પોરબંદર | 3425 | 4475 |
| ભાવનગર | 3000 | 4070 |
| ભેસાણ | 3000 | 4480 |
| દશાડાપાટડી | 3680 | 4650 |
| લાલપુર | 3240 | 4350 |
| ધ્રોલ | 3300 | 4465 |
| ભચાઉ | 3500 | 4500 |
| હળવદ | 4101 | 4615 |
| હારીજ | 3800 | 4600 |
| પાટણ | 3600 | 4455 |
| થરા | 3500 | 5071 |
| રાધનપુર | 3040 | 5011 |
| ભાભર | 3600 | 4900 |
| સાણંદ | 4110 | 4200 |
| વાવ | 2000 | 5151 |
| સમી | 3800 | 4600 |
અગત્યની લિંક
| લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
| હોમ પેજ | અહિં કલીક કરો |
| વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
બેન્ચમાર્ક જીરૂ વાયદો રૂ.૧૦૦ ઘટીને રૂ.૨૩૫૦૦ની સપીટ પર બંધ રહ્યો હતો. જીરૂમાં નિકાસ વેપારો થોડા-થોડા થઈ રહ્યા છે, પંરતુ બહુ મોટી ડિમાન્ડ નથી.







