kapas na bhav : હાલ માર્ચ એન્ડીંગનું વેકેશન ચાલી રહયુ છે. તેના કારણે મોટા ભાગના માર્કેટ યાર્ડો બંઘ છે. પરંતુ અમુક બજારો શરુ છે અને ત્યા આવક પણ ચાલું છે. અમુક યાર્ડમાં કપાસની આવક નોંભાઇ છે. નીચે તેના ભાવ જણાવેલ છે.
મહુવામાં કપાસના ભાવ 1200 થી 1398 રૂપીયા ભાવ રહયો હતો. તળાજામાં કપાસના ભાવ 1200 થી 1519 રૂપીયા ભાવ રહયો હતો.
માણાવદરમાં કપાસના ભાવ 1345 થી 1570 રૂપીયા ભાવ રહયો હતો. પાલીતાણામાં કપાસના ભાવ 1200 થી 1500 રૂપીયા ભાવ રહયો હતો.
આ પણ વાચો : આજે ઘઉંમાં ભુકકા બોલાવતી તેજી, જાણો આજના ઘઉના ભાવ
હિંમતનગરમાં કપાસના ભાવ 1411 થી 1531 રૂપીયા ભાવ રહયો હતો. કપડવંજમાં કપાસના ભાવ 1100 થી 1200 રૂપીયા ભાવ રહયો હતો.
આ પણ વાચો : એરંડામાં ભુકકા બોલાવતી તેજી, જાણો આજના બજાર ભાવ
માર્ચ એન્ડીંગના વેકેશન પછી ભાવ વધશે?
kapas na bhav : માર્ચ એન્ડિંગનું વેકેશન ખુલ્યા પછી કપાસ બજારને સપોર્ટ કરે એવા કોઈ નવા કારણની આપણે થોડી રાહ જોવી પડે, પણ હજુ કપાસના ભાવ 1900 થી 2000 ની સપાટીએ પોકે તેવા કોઈ કારણો દેખાતા નથી. અત્યાર સુધીમાં 255 લાખ ગાંસડીનો કપાસ આવી ગયો છે. આધારકાર્ડ વિગતો મુજબ ગત વર્ષે આ સમયે 190 કપાસ બજારમાં આવ્યો હતો. તેથી સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 255 લાખ ગાંસડીનું બને એટલો કપાસ બજારમાં આવી ચૂક્યો છે.
કપાસના બજાર ભાવ (27/03/2024)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
મહુવા | 1200 | 1398 |
તળાજા | 1200 | 1519 |
માણાવદર | 1345 | 1570 |
પાલીતાણા | 1200 | 1500 |
હિંમતનગર | 1411 | 1531 |
કપડવંજ | 1100 | 1200 |
અંજાર | 1400 | 1412 |
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હાલ માર્ચ એન્ડીંગનું વેકેશન ચાલી રહયુ છે. તેના કારણે મોટા ભાગના માર્કેટ યાર્ડો બંઘ છે. પરંતુ અમુક બજારો શરુ છે અને ત્યા આવક પણ ચાલું છે. તમામ બજારો 1 તારીખથી ખુલી જશે.