rain forecast : રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 17, 18 અને 19 માં છુટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

17 તારીખે કયા કયા જિલ્લામાં આગાહી – rain forecast
17 તારીખ ના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે. સાથે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : વાવણી ક્યારે થશે, ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે અને કેટલો વરસાદ પડશે?
18 તારીખે કયા કયા જિલ્લામાં આગાહી
18 તારીખના રોજ પણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને નવસારીમાં છુટા છવાયા સ્થળોએ રાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : વાવાઝોડું આવશે! અંબાલાલે કરી આંધી-તોફાન સાથે ભારે વરસાદની આગાહી
19 તારીખે કયા કયા જિલ્લામાં આગાહી – rain forecast
19 તારીખના રોજ અમરેલી અને ભાવનગરમાં છુટા છવાય સ્થળોએ ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ સિવાય વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
17 તારીખ ના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.