આજે 15 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

WhatsApp Group Join Now

rain forecast : ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી દિવસોમાં હળવા થી ભારે વરસાદની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા? – rain forecast

આજે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી રહે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાય રાજ્યના અમુક છુટા છવાયા સૌરાષ્ટ્રના સ્થળોએ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે.

આ પણ વાચો : 21, 22 અને 23 તારીખમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા – rain forecast

21 તારીખના રોજ સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, વડોદરા, નર્મદા, ભરૂચ, નવસારી, મહીસાગર, તાપી, ડાંગ, દાહોદ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓના લાગુ વિસ્તારોમાં હળવા થી મધ્યમ ઝાપટા પડવાની પણ શક્યતા રહેલી છે.

rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા?

આજે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી રહે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment