આજે 24 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

WhatsApp Group Join Now

moderate rain forecast : રાજ્યમાં ચોમાસાના આગમનની થોડી વાર છે. જોકે છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે 24 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે કયા કયા જિલ્લામાં આગાહી?

હવામાન વિભાગ અનુસાર આજે 6 તારીખના રોજ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, ખેડા, આણંદ, મહીસાગર, નર્મદા, સુરત, વડોદરા, પંચમહાલ, નવસારી, ડાંગ, દાહોદ, ભરૂચ, છોટા ઉદેપુર, તાપી અને વલસાડ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ઘણા વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે છે.

આ પણ વાચો : હવે પાછું ક્યારે સક્રિય થશે ચોમાસું? વાવણી ક્યારે થશે? જાણી લો અંબાલાલની તારીખ સાથે આગાહી

આવતી કાલે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી?

આવતી કાલે ગુજરાતના ઘણા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી શક્યતા છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, ખેડા, અમદાવાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

moderate rain forecast

અગત્યની લિંક – moderate rain forecast

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment