આવતીકાલ સુધી આ 4 જિલ્લામાં કરાઈ આગાહી, હવામાન વિભાગ

WhatsApp Group Join Now

વરસાદની આગાહી : હાલ કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં હાલ લોકો વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. જો કે હવે ચોમાસા પહેલા ગુજરાતમાં વરસાદ ભુકકા બોલાવશે તેવી નવી આગાહી સામે આવી રહી છે.

Paresh Goswami

હવામાન વિભાગની આગાહી – વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આવનારા સાત દિવસ પૈકી બે દિવસ માટે ગુજરાતનાં અમુક જિલ્લાઓ માટે ચેતવણી આપવામાં આવી છે, જે મુજબ ગુજરાતનાં 4 જિલ્લાઓ બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ અને કચ્છમાં ધૂળની હળવી આંધી આવવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : આ 12 રાજ્યોમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

4 જૂન સુધીમાં 40 કી.મી.થી ઓછી ઝડપે પવનની મહતમ સપાટી સાથે હળવા ધુળનું તોફાન આવવાની શક્યતા છે.

વરસાદની આગાહી : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 7 દિવસ સુધી પવનની ગતિ 5 થી 30 કી.મી. પ્રતિ કલાકની જોવા મળી શકે છે. ચેતવણીવાળા વિસ્તારોમાં પવનની ઝડપ 40 કી.મી. પ્રતિ કલાકની જોવા મળશે. હવામાન વિભાગની આગાહીના પગલે ડુમસનો દરિયો બંધ કરવામાં આવ્યો છે, તેમજ માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે? પરેશ ગોસ્વામીએ કરી સ્પષ્ટ આગાહી

3 દિવસોમાં ચોમાસુ આગળ વધશે!

હવામાન વિભાગ મુજબ, કેરળમાં બેસેલું ચોમાસું આગામી 3 દિવસોમાં આગળ વધવાની શકયતા રહેલી છે. 6 જૂન સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

જયારે 7 જૂન સુધી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પ્રિ-મોન્સુન એકટીવીટી જોવા મળશે અને 10 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થવાની આગાહી છે. 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું પહોંચવાની શકયતા રહેલી છે.

વરસાદની આગાહી

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
3 દિવસોમાં ચોમાસુ આગળ વધશે!

હવામાન વિભાગ મુજબ, કેરળમાં બેસેલું ચોમાસું આગામી 3 દિવસોમાં આગળ વધવાની શકયતા રહેલી છે. 6 જૂન સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment