Mini storms : ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં 10 mm વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેમજ ભારે પવન ફુકાઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી
અમરેલી જિલ્લામાં પણ 10 mm જેટલો વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. અમરેલી જિલ્લામાં આગામી 19 તારીખ સુધી સૂકો ગરમ અને વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે.
આ પણ વાચો : આજે 3 જિલ્લાઓમાં તીવ્ર વરસાદની ચેતવણી
મોરબી જિલ્લામાં ત્રણ mm વરસાદ પડવાની શક્યતા રહેલી છે. મોરબીમાં આગામી 19 તારીખ સુધી સૂકો ગરમ અને શાંતિથી મુખ્યત્વે વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતાઓ છે.
દેવભૂમિ દ્વારકામાં 2 mm વરસાદ પડવાની શક્યતા રહેલી છે. ત્યાં પવનની ગતિ 24 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેવાની શક્યતા છે. તેમજ 19 તારીખ સુધી સૂકું અને વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે.
આ પણ વાચો : આગામી 5 કલાક આ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદની આગાહી
26 તારીખે પડશે વરસાદ
Mini storms : સુરેન્દ્રનગર જિલ્લામાં 26 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે. તેમજ 21 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળી શકે છે. 19 તારીખ સુધી સૂકું અને વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા પણ છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની તોફાની વરસાદની આગાહી
જામનગર જિલ્લામાં એક એમએમ વરસાદ પડવાની શક્યતા છે અને 21 કિમી ને ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ત્યાં 19 તારીખ સુધી સૂકું અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અમરેલી જિલ્લામાં પણ 10 mm જેટલો વરસાદ પડવાની શક્યતા છે.