Moderate rain forecast : ગુજરાતમાં 2-3 દિવસથી છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હાલ તો ચોમાસું મુંબઇથી આગળ વધી રહ્યું નથી જેના પગલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત નર્ધારિત સમય કરતા મોડી થાય તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન અપાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 6, 7 અને 8 તારીખમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

5 અને 6 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?
5 અને 6 તારીખના રોજ બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, અમદાવાદ, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, મોરબી, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, રાજકોટ, પોરબંદર, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી છે.
આ પણ વાચો : 5 થી 9 જૂન માટે અંબાલાલ પટેલની અનરાધાર વરસાદની આગાહી?
7 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી?
7 તારીખના રોજ રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, જૂનાગઢ, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
8 અને 9 તારીખમાં ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?
8 અને 9 તારીખના રોજ ગીર સોમનાથ, ભાવનગર, તાપી, નવસારી, અમરેલી, સુરત, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અગત્યની લિંક – Moderate rain forecast
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
6 તારીખના રોજ બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, અમદાવાદ, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે.