2024નું ચોમાસું કેવું રહેશે?
Monsoon 2024 : પરેશ ગોસ્વામીએ 2024નું ચોમાસું સારું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, 2024ના ચોમાસા દરમિયાન 98% થી 115% સુધીનો વરસાદ ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યકત કરી છે. જો આ પ્રમાણે વરસાદ થયો તો તે ગુજરાતમાં સારામાં સારું ચોમાસું ગણાય છે.
ચોમાસાની વિદાય ક્યારે થશે?
આ વર્ષે ચોમાસું 25 ઓક્ટોમ્બર થી 28 ઓક્ટોબર સુધી સક્રિય રહી શકે છે. ચોમાસું લાંબું ચાલવાની સંભાવનાઓને જોતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ખેડૂત મિત્રોએ તે પ્રકારે આયોજન કરવા જોઈએ જેથી કરીને તેમના પાકને નુકસાન ન પહોંચે.
આ પણ વાચો : ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, અંબાલાલ પટેલે તારીખો સાથે વિસ્તાર વાઈઝ આગાહી કરી
પરેશ ગોસ્વામી કહે છે કે, આપણું ગુજરાત રાજ્ય દુનિયાના ઘણાં દેશો કરતા પણ મોટું છે એવામાં કેટલાક વિસ્તાર ચોમાસામાં નબળા રહે તે અપવાદ છે. પરંતુ આ વર્ષે એકંદરે ચોમાસું સારું રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. 85% થી 90% વિસ્તારોમાં ખુબ સારું રહેવાની સંભાવનાઓ છે.
આ પણ વાચો : આગામી 5 દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે? જાણો હવામાન વિભાગની નવી આગાહી
2024નું ચોમાસું કેવું રહેશે?
પરેશ ગોસ્વામીએ Monsoon 2024 સારું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, 2024ના ચોમાસા દરમિયાન 98% થી 115% સુધીનો વરસાદ ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યકત કરી છે. જો આ પ્રમાણે વરસાદ થયો તો તે ગુજરાતમાં સારામાં સારું ચોમાસું ગણાય છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આ વર્ષે ચોમાસું 25 ઓક્ટોમ્બર થી 28 ઓક્ટોબર સુધી સક્રિય રહી શકે છે.