આજે ડુંગળીમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના ડુંગળીના ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજાર

Onion bhav :ડુંગળી ની બજારમાં ભાવ શનિવારે ટકી રહ્યાં હતા. સારી ડુંગળી સૌરાષ્ટ્રમાં રૂ.900 થી 950 આસપાસ અથડાય રહી છે. સાઉથની નવી ડુંગળીની આવક ન થાય ત્યાં સુધી બજારો સારા રહે તેવી સંભાવનાં છે. હજી પંદરેક દિવસ સાઉથની આવકો કોઈ વધી જાય તેવા સંકેત દેખાતા નથી. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં પણ નવરાત્રી દરમિયાન નવી ડુંગળીની આવકો વધારે આવે તેવી સંભાવનાં દેખાય રહી છે. બજાર એકવાર રૂ.1000ને ટચ થઈ શકે છે. વરસાદની પણ આગાહી છે અને વરસાદ આવશે તો નવી ડુંગળીની આવકો થોડી લેઈટ થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.

રાજકોટમાં ડુંગળીની કુલ 3400 કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.400થી 985 હતા. સારી ડુંગળી રૂ.750ની ઉપર વેચાણ થઈ હતી.

આ પણ વાચો : આજે કપાસના રૂ.1710 ઉચો ભાવ, જાણો આજના તમામ બજારોના ભાવ

ગોંડલમાં લાલ ડુંગળીની 6700 કટ્ટાની આવક સામે ભાવ રૂ.371થા 916ના રહ્યાં હતાં.

મહુવામાં લાલ ડુંગળીની 1900 થેલીની આવક સામે ભાવ રૂ.140 થી 924 અને સફેદની 284 થેલીની આવક સામે ભાવ રૂ.155 થી 725 હતા.

ડુંગળી લાલના બજાર ભાવ – Onion bhav

મહુવા માં આજના ડુંગળી ના ભાવ 140 થી 924 ભાવ બોલાયો. ગોંડલ માં આજના ભાવ 371 થી 916  ભાવ બોલાયો.જેતપુર માં આજના ડુંગળી ના ભાવ 131 થી 796 ભાવ બોલાયો. વિસાવદર માં આજના ભાવ 414 થી 926  ભાવ બોલાયો

આ પણ વાચો : આજે જીરુંમાં ભારે તેજી, રૂ.5900 ઉચો ભાવ, જાણો આજના ભાવ

ડુંગળી સફેદના બજાર ભાવ – Onion bhav

મહુવા માં આજના ડુંગળી ના ભાવ 155 થી 725 ભાવ બોલાયો.

Onion bhav

ડુંગળી લાલના બજાર ભાવ (21/09/2024)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
મહુવા140924
ગોંડલ371916
જેતપુર131796

ડુંગળી સફેદના બજાર ભાવ (21/09/2024)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
મહુવા155725

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
મહુવા મા ડુંગળી ના ભાવ

મહુવા માં આજના ડુંગળી ના ભાવ 140 થી 924 ભાવ બોલાયો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment