પરેશ ગૌસ્વમી : સપ્ટેમ્બરના અંતમાં મેઘમહેર, જાણો પરેશ ગૌસ્વામીની આગાહી

WhatsApp Group Join Now

આગાહીકાર પરેશ ગૌસ્વમી ની આગાહી

પરેશ ગૌસ્વમી : રાજ્યભરમાં ભાદરવો તાપી રહ્યો છે અને વરસાદ ગાયબ થયો છે. ત્યારે લોકો ચર્ચા કરી રહ્યાં છે કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને હવે વરસાદ નહિ આવે. ત્યારે આગાહીકાર પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે, રાજ્યમાં હજુ ચોમાસાની વિદાય નથી થઈ. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે.

આ પણ વાચો : આજથી નક્ષત્ર બદલાયું, અંબાલાલ પટેલ, રમણીકભાઈ વામજા અને હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ?

પરેશ ગોસ્વામીએ કહ્યું કે, સપ્ટેમ્બર માસના પહેલા અઠવાડિયામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. પરંતું બાદમાં પાકિસ્તાનમાં બનેલુ સાઇક્લોન ગુજરાત તરફ ન આવતા ત્રીજા અને ચોથા અઠવાડિયામાં વરસાદ જોવા મળ્યો નથી. હાલ તાપમાન 10 સપ્ટેમ્બરથી ઉંચુ આવ્યુ જોવા મળ્યું છે. 30 ડિગ્રીથી વધીને 32 થી 35 ડિગ્રી અલગ-અલગ વિસ્તારમાં નોંધાયું છે. પવનની સ્પીડમાં પણ વધારો જોવા મળ્યો છે. બંગાળની ખાડીમાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતા છે. 24 સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થશે. 4 થી 5 દિવસ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે.

આ પણ વાચો : ચોમાસુ વિદાય ક્યારે લેશે? હવામાન વિભાગે જણાવી ચોમાસાના વિદાઈની તારીખ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી – પરેશ ગૌસ્વમી

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 4 દિવસ અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કચ્છમાં આવનારા 7 દિવસમાં સુકું વાતાવરણ રહેશે. ગુજરાત રીજિયનમાં 1107 મીમી વરસાદ નોંધાયો છે. એક જૂનથી અત્યાર સુધી 27 ટકા વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73% વરસાદ વધારે નોંધાયો છે, અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને કાલે હળવો વરસાદ આવી શકે છે. આજના દિવસે 34 ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે.

પરેશ ગૌસ્વમી

અગત્યની લિંક – પરેશ ગૌસ્વમી

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ?

24 સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થશે. 4 થી 5 દિવસ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment