Paresh Goswami forecast : આજે મધરાતથી રાજ્યના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ 8.6 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. તેમણે વરસાદી રાઉન્ડ વિશે માહિતી આપી છે. જ્યારે આ દરમિયાન ક્યાં કેવો વરસાદ પડશે તેની માહિતી આપી છે.

પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. જે ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતાઓ છે. જે 4-5 જુલાઈએ ગુજરાતને અસર કરવાનું શરૂ કરશે. આના લીધે સમગ્ર ગુજરાતમાં સારા વરસાદ પડવાના છે.
આ પણ વાચો : આજે રાત્રે 22 જિલ્લા સાવધાન, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
કેટલા ઇંચ વરસાદ પડશે?
ઘણી જગ્યાએ 5થી 7 ઈંચ, ઘણી જગ્યાએ 7 ઈંચથી વધારે વરસાદની શક્યતાઓ છે. મધ્ય ગુજરાત અને મધ્ય પ્રદેશ લાગુ બોર્ડર વિસ્તારમાં એકંદરે ખૂબ સારા વરસાદ જોવા મળશે. 3થી 5 ઈંચ વરસાદ જોવા મળી શકે છે.
5 થી 10 જુલાઈમાં ભુક્કા બોલાવશે!
દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે. 5થી 10 જુલાઈમાં 5 ઈંચ કરતાં વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે.

અગત્યની લિંક – Paresh Goswami forecast
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |