paresh goswami : ગુજરાતમાં બે દિવસ માવઠો થયા બાદ આગામી દિવસોમાં રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે ફરી માવઠું થશે કે નહીં તે અંગેની સંભાવનાઓ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે કાલે થયેલા માવઠાથી ખેડૂતોને ઘણું નુકસાન થયું હોવાની પણ વાત કરી છે.
જેમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારો ના સમાવેશ થાય છે. કાલે ગુજરાતના અન્ય ભાગોની સાથે ગાંધીનગર અને અમદાવાદ સહિતના ભાગમાં વરસાદ થયો હતો. જાણે રાજ્યમાં ચોમાસુ બેસી ગયો હોય તેવો માહોલ સર્જાઈ ગયો હતો.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીની પવન સાથે ગુજરાતમાં હળવાથી ભારે માવઠાની આગાહી, આ ભાગો વધુ પ્રભાવિત થશે
પરેશ ગોસ્વામી જણાવે છે કે, ગુજરાત માટે અગાઉ જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ કમોસમી વરસાદ પડ્યો છે. આ સાથે પરેશભાઈ એ કહ્યું કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળા પાકને ભારે નુકસાન થયું છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ વરસ્યો છે. જેમાં અમદાવાદ બનાસકાંઠા જામનગર પાટણ નો સમાવેશ થાય છે.
આ પણ વાચો : આગામી 48 કલાક આ જીલ્લા માટે આકરી, જાણો અંબાલાલ પટેલે શુ કહયું
હવે ગુજરાતમાં માવઠું થશે?
તેમણે વધુમાં જણાવ્યું કે, ઉત્તર ભારત પરથી જે વેસ્ટ ઈન્ડિઝ પસાર થઈ રહ્યું છે. તેનો ટ્રક ગુજરાત સુધી લંબાવવાના લીધે ગુજરાતમાં માવઠું થયું છે. હવે આ ટ્રક આજે એટલે કે, ત્રણ માર્ક્સના સવારના 6 વાગ્યા સુધીમાં ગુજરાત પરથી પસાર થઈ આગળ નીકળી ગયું છે. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદની સંભાવનાઓ દેખાતી નથી.
પરેશ ગોસ્વામીની ભારે પવનની આગાહી
paresh goswami : પગની ગતિ અંગે વાત કરીને પરેશભાઈ એ જણાવ્યું છે કે, હાય પવનની ગતિ સામાન્ય કરતાં વધીને 30 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહે છે. આ બધી 2 થી 3 દિવસ જોવા મળે તેવી શક્યતા છે. જોકે હવે ઉત્તર પૂર્વના પવનો હતા. તેના બદલે હવે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમના પવનો ઉકાઈ રહ્યા છે.
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, અવની દિશા બદલવાના લીધે વરસાદથી મુક્તિ મળશે. પરંતુ આગામી બે થી ત્રણ દિવસ સુધી રાજ્યનાં ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. આ સાથે ગાઢ ધુમ્મસ અને ઝાંકળ પણ જોવા મળશે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે, ઉત્તર ભારત પરથી જે વેસ્ટ ઈન્ડિઝ પસાર થઈ રહ્યું છે. તેનો ટ્રક ગુજરાત સુધી લંબાવવાના લીધે ગુજરાતમાં માવઠું થયું છે. હવે આ ટ્રક આજે એટલે કે, ત્રણ માર્ક્સના સવારના 6 વાગ્યા સુધીમાં ગુજરાત પરથી પસાર થઈ આગળ નીકળી ગયું છે. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદની સંભાવનાઓ દેખાતી નથી.