અતિવૃષ્ટિના વરસાદ માટે તૈયાર રહેજો! વરસાદ આ જિલ્લાઓને કરશે જળબંબાકાર

WhatsApp Group Join Now

Pareshbhai prediction : ગુજરાતમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી

રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ જામી રહ્યો છે. રાજ્યના અમુક વિસ્તારમાં ઝરમર તો ક્યાંક 4 ઈંચ સુધીના વરસાદ નોંધાઈ રહ્યા છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે.

આ પણ વાચો : શ્રાવણ માસમાં વરસાદ તબાહી મચાવશે, આ તારીખથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ ભુક્કા બોલાવશે

તેમના જણાવ્યા અનુસાર, હવે પછીની વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત હશે અને અમુક જગ્યાએ તો 10 ઈંચ કે તેથી વધુ પણ વરસાદ પડી શકે છે.

25 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ

23 અને 24 તારીખ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા પડવાની શક્યતા છે. ત્યાર બાદ 25 તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે. જે વરસાદનો રાઉન્ડ 31 તારીખ સુધી ચાલશે.

બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે

બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધશે ત્યારે સૌપ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. તે મધ્યપ્રદેશ સુધી પહોંચતા વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે. જ્યારે ગુજરાતમાંથી પસાર થાય ત્યારે મજબૂત વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશનની કેટેગરીમાં પસાર થાય તેવી શક્યતાઓ છે.

અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાશે

રાજ્યના 80થી 85 ટકા વિસ્તારમાં ખૂબ સારા વરસાદ હશે. જેમાં 3થી 5 ઈંચ એવરેજ વરસાદ હશે. અમુક વિસ્તારોમાં 7થી 10 ઈંચ સુધીના વરસાદ નોંધાશે. તેમાં પણ 27થી 31 તારીખનું સેશન અતિભારે હશે. અમુક જગ્યાએ 10 ઈંચ કરતાં વધુ વરસાદ ટૂંક સમયમાં પડી જાય તો ત્યાં અતિવૃષ્ટિ જેવો માહોલ પણ જોવા મળી શકે છે.

Pareshbhai prediction

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment