પુનર્વસુ નક્ષત્ર: કયુ વાહન છે? આ નક્ષત્રમાં વરસાદ જોગ – Punarvasu Nakshatra

WhatsApp Group Join Now

પુનર્વસુ નક્ષત્ર: કયુ વાહન છે? નક્ષત્રમાં વરસાદ જોગ – Punarvasu Nakshatra

આદ્રા નક્ષત્ર પછી પુનર્વસુ નક્ષત્ર આવતું હોય છે. સૂર્યનારાયણનો પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ 06/07/2023 તારીખ ના રોજ થશે. પુનર્વસુ નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ તારીખ 19/7/20123 સુધી ચાલશે. સૂર્ય નારાયણ પુનર્વસુ નક્ષત્ર માં પ્રવેશ કરશે ત્યારે વાર ગુરુવાર હશે અને સાંજે 5 વાગીને 17 મિનિટ પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે. પુનર્વસુ નક્ષત્રનું વાહન ઘોડાનું છે

પુનર્વસુ અને પુષ્ય નક્ષત્રને લઈને એક લોકવાયકા પણ પ્રચલિત છે.

લોકવાયકા:

પુનર્વસુ ને પુષ્પ, બેય ભાયલા, વરસા તો વરસા, વાયલા તો વાયલા”

એવું કહેવામાં આવે છે કે પુનર્વસુ એટલે ‘પખ’ કહેવાય. જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો પુનર્વસુ નક્ષત્ર પછીના નક્ષત્રમાં અચૂક વરસાદ પડતો જ હોય છે.

પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ જોગ

પુનર્વસુ નક્ષત્રનું વાહન ઘોડાનું છે અને ધણીવાર નક્ષત્રોના વાહન ઉપરથી જ વરસાદનો વરતારો નક્કી કરવામાં આવતો હોય છે. જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો એમના પછીના નક્ષત્રમાં અચૂક વરસાદ પડતો જ હોઈ છે. આ નક્ષત્રમાં વાદળછાયુ વાતાવરણ રહે થોડો-થોડો તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે. સાથે વરસાદી માહોલ યથાવત રહે છે. ઘણા વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડતો હોય છે.  પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ સારો થતો હોય છે. એટલે કે આ નક્ષત્રમાં પવન સાથે જોરદાર વરસાદ જોવા મળશે.

Punarvasu Nakshatra: Which vehicle is it? Rain Jog in this Nakshatra – Punarvasu Nakshatra

Adra Nakshatra is followed by Punarvasu Nakshatra. Suryanarayan will enter Punarvasu Nakshatra on 06/07/2023. Sun’s orbit in Punarvasu Nakshatra will last till 19/7/20123. The time when Surya Narayan will enter the Punarvasu Nakshatra will be Thursday and will enter the Punarvasu Nakshatra at 5 pm at 17 minutes. The vehicle of Punarvasu Nakshatra is horse

There is also a folklore about Punarvasu and Pushya Nakshatra.

Folklore:

“Punarvasu ne pushpa, bey bhaila, varsa to varsa, vaila to vaila”

It is said that Punarvasu means ‘Pakh’. If it rains in the Punarvasu Nakshatra, the Nakshatra after the Punarvasu Nakshatra invariably rains.

Rain Jog in Punarvasu Nakshatra

The vehicle of the Punarvasu Nakshatra is the horse and the rainfall pattern is determined from the vehicle of the daily Nakshatras. If it rains in the Punarvasu Nakshatra, then the next Nakshatra invariably rains. If there is cloudy weather in this constellation, heavy rain may occur in some areas. Rainy conditions remain unchanged. Many areas receive moderate rainfall. Rain is good in Punarvasu Nakshatra. That means heavy rain with wind will be seen in this constellation.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.