આ વર્ષે સૂર્યનારાયણ ભગવાનનો મંગલમય શુભ પ્રવેશ પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 2025 માં તારીખ : 30-8-2025 ના શનિવારના રોજ રાત્રે 9 ને 46 મિનિટે થશે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનું વાહન ભેંસનું હોવાથી ગુજરાત રાજ્યમાં વરસાદની સંભાવના પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના સમયગાળા દરમ્યાન સારી એવી જોવા મળશે.

મિત્રો, ફાલ્ગુની નક્ષત્રમાં બે ભાગ હોય છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને પુરબા નક્ષત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા વડીલોના કહેવા અનુસાર ચોમાસામાં પૂરબા નક્ષત્રમાં સૌથી વધુ વરસાદ પડે છે. અને આ નક્ષત્રમાં પાણી મીઠું હોય છે.
આ પણ વાચો : સપ્ટેમ્બરમાં ઝાપટાં કે ભારે વરસાદ? ગુજરાતનું હવામાન કેવું રહેશે, અંબાલાલ પટેલે કરી આગાહી
લોકવાયકા
પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં બે લોક વાયકા પ્રચલીત છે.
1) પુરબા પુરા તો ઓતરા અધૂરા
2) વર્ષે પુરબા તો લોકો બેસે જુરવા
આ બે લોક વાયકા પ્રખ્યાત છે.
પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ યોગ
પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ સારો વરસાદ થતો હોય છે. આ નક્ષત્રમાં વરસાદનું જોર વઘુ જોવા મળતુ હોય છે. બઘા નદી-નાળા છલકાઇ જાય તેવા પણ યોગ બવનતા હોય છે. આપણા વડીલોના કહેવા અનુસાર ચોમાસામાં પૂરબા નક્ષત્રમાં સૌથી વધુ વરસાદ પડે છે. અને આ નક્ષત્રમાં પાણી મીઠું હોય છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |