Rain alert : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે દિવસ દરમિયાન પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે આજે રાત્રે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આજે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 26 જૂનના રોજ અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી છે.
આ પણ વાચો : ગુજરાત માટે આગામી 7 દિવસ અતિભારે, ગ્રહો, નક્ષત્રો સહિત બારેમેઘ ખાંગા થશે…
આવતી કાલે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 27 જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી છે.

અગત્યની લિંક – Rain alert
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |