Rain forecast : ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસવાને હજી સમય લાગી શકે છે. જોકે છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે રાત્રે આગાહી કરવામાં આવી છે.

આજે રાત્રે કયા કયા જિલ્લામાં આગાહી?
હવામાન વિભાગ અનુસાર આજે રાત્રે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, નવસારી, ડાંગ, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર, તાપી અને વલસાડ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક વિસ્તારોમાં છુટા છવાય ઝાપટા પણ પડી શકે છે.
આ પણ વાચો : હવે પાછું ક્યારે સક્રિય થશે ચોમાસું? વાવણી ક્યારે થશે? જાણી લો અંબાલાલની તારીખ સાથે આગાહી
આવતી કાલે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?
આવતી કાલે રાજ્યના ઘણા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, વડોદરા, પંચમહાલ, નવસારી, ડાંગ, દાહોદ, બોટાદ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર, તાપી અને વલસાડ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

અગત્યની લિંક – Rain forecast
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |