Rain forecast : રાજ્યના હવામાનને લઇને નવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા છ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 8 અને 9 જૂનના રોજ પણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના હવામાનમાં થનારા ફેરફાર, તાપમાન અને વરસાદ અંગે માહિતી આપી હતી.
આગામી દિવસોમાં વરસાદની આગાહી – Rain forecast
જ્યારે 6 અને 7મા દિવસે એટલે કે આગામી 8 અને 9મી તારીખે ગુજરાતમાં ફરી વરસાદ પડી શકે છે. 8, 9 જૂને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની ભયંકર આગાહી, જાણો આગાહીમાં શું કહ્યું!
8 તારીખની આગાહી – Rain forecast
8 તારીખે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : આ 12 રાજ્યોમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી
9 તારીખની આગાહી
Rain forecast : 9મી તારીખે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
મહારાષ્ટ્ર ના દરિયા નજીક 8 જૂન આજુબાજુ UAC બનતુ બતાવે છે. જેમાં હજુ બધા મોડેલો સહમત નથી, એટલે UAC હજુ ક્યાં અને કેટલુ મજબૂત બને એ અત્યારે કહેવુ મુશ્કેલ છે.