આગામી 4 થી 9 તારીખમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Rain forecast : રાજ્યમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે, ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 9 મે સુધી કમોસમી વરસાદની શક્યતા છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની તો કેટલાક જિલ્લાઓમાં કરા પડવાની શક્યતા છે.

આજે ક્યાં કયા વરસાદની આગાહી? – Rain forecast

હવામાન વિભાગ દ્વારા આજે 3 મેના રોજ કચ્છ, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : 3, 4 અને 5 તારીખમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

4 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી? – Rain forecast

હવામાન વિભાગ દ્વારા 4 મેના રોજ કચ્છ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહીસાગર, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ અને દાહોદમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની 3-3 હવામાન નિષ્ણાતની આગાહી

5 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

હવામાન વિભાગ દ્વારા 5 મેના સમગ્ર રાજ્યમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

6 થી 9 તારીખમાં ક્યાં ક્યાં આગાહી?

હવામાન વિભાગ દ્વારા 6 થી 8 મે સુધી સમગ્ર રાજ્યમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 9 મેના સમગ્ર રાજ્યમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

Rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
4 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

હવામાન વિભાગ દ્વારા 4 મેના રોજ કચ્છ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment