આજે 13 જિલ્લામાં સાવધાન, આજે વરસાદ ભુક્કા કાઢશે!

WhatsApp Group Join Now

Rain forecast : 2-3 દિવસથી રાજ્યના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાથે ઘણા વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ કાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

આજે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં વરસાદ સાથે ભારે પવનની પણ શક્યતા છે. વિસ્તારોની વાત કરવામાં આવે તો, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગરમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાયના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં 30 થી 40 કિમી ની ઝડપે પવન પણ ફૂંકાઈ કાઈ શકે છે.

આ પણ વાચો : આજે રાત્રે 11 જિલ્લા સાવધાન, ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા

આવતીકાલની વાત કરીએ તો રાજ્યના ચાર જિલ્લામાં વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. જેમાં ભાવનગર, અમરેલી, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા રહેલી છે. અમુક દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

અગત્યની લિંક – Heavy rain forecast

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment