rain forecast : હવામાન વિભાગ દ્વારા આવતીકાલ માટે આગાહી જાહેર કરાઈ છે. આજે પણ ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. તો બીજી બાજુ માવઠાના કારણે ખેડૂતોને ચિંતામાં વધારો થયો છે. આવતીકાલ માટે સાત જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતીકાલે આ સાત જિલ્લામાં વરસાદની આગાહી
આવતીકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં દક્ષિણ ગુજરાતના બે જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં એક જિલ્લામાં વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આજે રાત્રે કડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદ, અંબાલાલ પટેલે કરી આગાહી
સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરતમાં વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત બાજુના વિસ્તારોમાં બનાસકાંઠા તેની સાથે કચ્છમાં પણ છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.
ગાજવીજ સાથે ભારે પવન ફુકાશે
rain forecast : ઉપર જણાવેલ ઘણા વિસ્તારોમાં 30 થી 40 કિમી ની ઝડપે પવન ફૂકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા પણ છે. તેમજ અન્ય જિલ્લામાં વાતાવરણ જોવા મળશે. જોકે ગીર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થાય તો કેરીના પાકને નુકસાન થવાની પીતી છે. જેના કારણે ખેડૂતોને ચિંતામાં વધારો થયો છે.
આ પણ વાચો : આવતીકાલે આ 7 જિલ્લામાં આગાહી? જાણો હવામાન વિભાગની શું કરી આગાહી
હાલ કાળજાળ ગરમીનો પરકોપ પડી રહ્યો છે. પરંતુ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં એક થી ત્રણ ડિગ્રી નીચું નોંધાયું છે. ત્યારે લઘુતમ તાપમાન સામાન્ય કરતાં એક થી ચાર ડિગ્રી વધુ છે. જોકે હવે બે દિવસ બાદ તાપમાનમાં થોડો વધારો જોવા મળશે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ઘણા વિસ્તારોમાં 30 થી 40 કિમી ની ઝડપે પવન ફૂકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા પણ છે.