rain forecast : છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. ત્યારે વિભાગ દ્વારા ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવે છે.
25 થી 26 એપ્રિલમાં કમોસમી વરસાદ
આગામી તારીખ 25 થી 26 એપ્રિલ દરમિયાન અરવલ્લી, મહેસાણા અને સાબરકાંઠામાં હળવા વરસાદી જાપાની આગાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાચો : આગામી 24 કલાકમાં ભારે વરસાદ સાથે 30 થી 40 કિ.મી. નો પવન ફૂકાવાની આગાહી
ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ગઈકાલે ગરમી 1.5 ડિગ્રી સુધી વધી હતી. તેમ છતાં 38 ડિગ્રી થી નીચા તાપમાનના કારણે તપ તપતી ગરમીથી રાહત રહી હતી. આગામી ત્રણ દિવસ ગરમીમાં વધારો થવાની શક્યતા નથી.
2 દિવસ વરસાદની આગાહી – rain forecast
rain forecast : આ દરમિયાન ફરી વાતાવરણમાં પલટો આવી શકે છે. 25 અને 26 તારીખના રોજ અરવલ્લી મહેસાણા અને સાબરકાંઠામાં છૂટાછવાયા હળવા ઝાપટાં ની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : ગુજરાતમાં વરસાદનું ખતરો? પરેશ ગોસ્વામીએ તારીખો સાથે કરી આગાહી
પશ્ચિમ પવનનો વચ્ચે ઉત્તર ગુજરાતના ચાર શહેરોમાં ગરમી માં વધારો થયો હતો. અંશતઃ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો 38 ડિગ્રી થી નીચે રહેતા આખરે ગરમીનો અનુભવ થયો ન હતો. ત્યારે મહેસાણામાં 38 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું.
આગામી બે દિવસ વાતાવરણમાં પલટો આવશે અને અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણામાં છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. જેમાં અરવલ્લીમાં વરસાદ વધુ જોવા મળશે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
25 અને 26 તારીખના રોજ અરવલ્લી મહેસાણા અને સાબરકાંઠામાં છૂટાછવાયા હળવા ઝાપટાં ની શક્યતા રહેલી છે.