11,12 અને 13 તારીખમાં વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા

WhatsApp Group Join Now

વરસાદની આગાહી : ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે. આગામી 11,12 અને 13 તારીખમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ની શક્યતા છે.

Paresh Goswami

11 તારીખે ક્યાં કયા વરસાદની આગાહી

11 તારીખે 6 જિલ્લામાં વરસાદ ની શક્યતા છે. જેમાં નર્મદા, ડાંગ, તાપી, દમણ, વલસાડ, દાદારનાગર હવેલીમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે.

12 તારીખે ક્યાં કયા વરસાદની આગાહી

12 તારીખે રોજ 9 જિલ્લામાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જેમાં અરવલ્લી, નર્મદા, તાપી, સાબરકાંઠા, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ અને દમણમાં વરસાદ પડવાની શક્યતા છે.

13 તારીખે ક્યાં કયા વરસાદ ની આગાહી

13 તારીખે 8 જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે. જમાં સુરત, નવસારી, નર્મદા, વલસાડ, દાહોદ, દમણ, દાદારાનાગર હવેલી, સાબરકાંઠા સહિત વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

વરસાદની આગાહી

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
11 તારીખે કેટલા વરસાદ ની આગાહી?

11 તારીખે 6 જિલ્લામાં વરસાદની શક્યતા છે.

Where and what rain forecast on 11th

Rain is likely in 6 districts on 11th. In which rain with wind is predicted in Narmada, Dang, Tapi, Daman, Valsad, Dadaranagar Haveli.

Where and what rain forecast on 12th

Rain has been predicted in 9 districts daily on 12th. In which rain is likely to occur in Aravalli, Narmada, Tapi, Sabarkantha, Dang, Dahod, Chhota Udepur, Valsad and Daman.

Where and what rain forecast on 13th

Rain is likely in 8 districts on 13th. There is a possibility of rain in Surat, Navsari, Narmada, Valsad, Dahod, Daman, Dadaranagar Haveli, Sabarkantha.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment