આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં ખાબકશે વરસાદ

WhatsApp Group Join Now
આજે ક્યાં વિસ્તારોમાં આગાહી

rain forecast with thunder today આજે 25 તારીખના રોજ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ઠંડર સ્ટોન એક્ટિવિટી થશે. જેના કારણે ગાજવીજ અને ભારે પવન હશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાજવીજ વાળા વરસાદ સાથે 40 કિમી ની ઝડપે પવન પોકાય શકે છે. ઘણી જગ્યાએ સામાન્ય થી મધ્યમ વરસાદની શક્યતા છે.

આવતીકાલે ક્યાં ક્યાં વરસાદની આગાહી

26 સપ્ટેમ્બરે નર્મદા અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે રિઝિયનમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. જેના કારણે ગાજવીજ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે અન્ય જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

27 સપ્ટેમ્બરની આગાહી

27 સપ્ટેમ્બરે નર્મદા અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે રિઝિયનમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. જેના કારણે ગાજવીજ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે અન્ય જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે

28 સપ્ટેમ્બરની આગાહી 

28 સપ્ટેમ્બરે ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, પંચમહાલ અને દાહોદમાં પણ 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.

અંબાલાલ ની આગાહી, જાણો ક્યારથી નવો રાઉન્ડ શરૂ થશે, વાવાઝોડાની સંભાવના!

Rain forecast tomorrow

rain forecast with thunder today Heavy rain is predicted in Narmada and Tapi on September 26. When there will be thunder storm activity in Rizian. Due to which there will be thunder and wind speed of 40 km. While elsewhere normal to moderate rainfall is predicted.

Forecast for September 27

Heavy rain is predicted in Narmada and Tapi on September 27. When there will be thunder storm activity in Rizian. Due to which there will be thunder and wind speed of 40 km. While elsewhere normal to moderate rainfall is predicted

Forecast for September 28

Heavyrain forecast with thunder today rain is forecast in Dang and Valsad on September 28. While there will be thunder storm activity in most of the districts in South Gujarat. Also, normal to moderate rainfall is forecast. Ahmedabad, Panchmahal and Dahod are also likely to experience moderate to moderate rain with wind speed of 40 kmph.

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment