Ambalal Patel big prediction : અંબાલાલ પટેલના અનુમાન અનુસાર, આગામી સમયમાં, ખાસ કરીને 30 એપ્રિલ થી 8 મે દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. અખાત્રીજ આસપાસના સમયગાળામાં પણ વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

આ માવઠા અને હવામાનના પલટાની અસર અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં થઈ શકે છે.
આ પણ વાચો : 25, 26 અને 27 એપ્રિલે ભારે વરસાદની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ જાહેર
આ વિસ્તારોના વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા
આ ઉપરાંત, અંબાલાલ પટેલે અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાની પણ આગાહી વ્યકત કરી છે. તેમના મતે 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની શક્યતા છે. જોકે, આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર મુખ્યત્વે પાકિસ્તાન પર થવાની શક્યતા અંબાલાલ પટેલ વ્યકત કરી છે.
આંધી સાથે વરસાદ અને માવઠાની શક્યતા – Ambalal Patel big prediction
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર, મે મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં આંધી સાથે વરસાદ અને માવઠાની સંભાવના છે, જેનાથી ગરમીથી થોડી રાહત મળી શકે છે.
આ પણ વાચો : પ્રિમોનસૂન એક્ટિવિટ કયારે શરુ થશે? અંબાલાલ પટેલે કરી ભારે પવન સાથે વરસાદની આગાહી
તેમજ મે મહિનાનાં અંતમાં અરબ સાગરમાં સિસ્ટમ બનવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. ખેડૂતો અને નાગરિકોને હવામાનના આ બદલાવ અંગે સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર, મે મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં આંધી સાથે વરસાદ અને માવઠાની સંભાવના છે, જેનાથી ગરમીથી થોડી રાહત મળી શકે છે.