આગામી 7 દિવસ સાવધાન, આ તારીખોમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

thunderstorms forecast : ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આજથી 6 દિવસ રાજ્યમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગરમીનો પારો 43 થી 44 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે.

અમદાવાદમાં બફારાથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. સતત ત્રીજા દિવસે રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું છે.. રાજકોટમાં ગરમીનો પારો 44.4 ડિગ્રીએ નોંધવામાં આવ્યું હતું. ગુજરાતના 8 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે.

આ પણ વાચો : આ તારીખથી વાવાઝોડા સાથે ગુજરાતમાં વરસાદ તૂટી પડશે,  અંબાલાલ પટેલની મોટી આગાહી

અમદાવાદ 41.8 ડિગ્રી પહોચ્યું, અમરેલીમાં 43.5 ડિગ્રી પહોચ્યું, વડોદરામાં 40.2 ડિગ્રી અને ભુજમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 42.2 ડિગ્રી, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગની આગાહી – thunderstorms forecast

29 એપ્રિલનાં રોજ : 44 ડિગ્રી સુધી તપામાન પહોચી શકે છે

30 એપ્રિલનાં રોજ : 44 ડિગ્રી સુધી તપામાન પહોચી શકે છે

01 મેનાં રોજ : 44 ડિગ્રી સુધી તપામાન પહોચી શકે છે

02 મેના રોજ : 44 ડિગ્રી સુધી તપામાન પહોચી શકે છે

03 મેનાં રોજ : 43 ડિગ્રી સુધી તપામાન પહોચી શકે છે.

આ પણ વાચો : આગામી 30 તારીખથી ભારે આગાહી, જાણો ક્યાં-ક્યાં આંધી-વંટોળ સાથે પ્રિમોનસૂનનો વરસાદ થશે

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલે ગુજરાતના હવામાન અંગે જણાવતા કહ્યું કે, હવામાનમાં મોટા ફેરફાર થઈ શકે છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ભારે આંધી-વંટોળ સાથે વરસાદ થવાની સંભાવના રહેશે. જેમાં ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વધુ વરસાદ થવાની શક્યતા છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે.

thunderstorms forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
29 એપ્રિલનાં રોજ તપામાન કેવુ રહેશે?

29 એપ્રિલનાં રોજ : 44 ડિગ્રી સુધી તપામાન પહોચી શકે છે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment