પ્રથમ વાવણીની તારીખ લખી લો, રજનીકાંત લાલાણીની આગાહી

રજનીકાંત લાલાણીની આગાહી : હાલ પ્રિ મોનસુન એક્ટિવિટી ચાલી રહી છે. તો પણ બપોરના સમયે આકરી ગરમી જોવા મળી રહે છે. ખાસ કરીને ખેડૂતો અને એને લગતા ધંધાકીય લીટો આગામી ચોમાસુ કેવું રહેશે તે જાણવા ઉત્સુક હોય છે. છેલ્લા થી આકાશી કસ, હોળીની જાળ, વનસ્પતિ, પક્ષીઓની ચેષ્ટા ઉપરથી વરસાદની આગાહી કરતા રજનીકાંત લાલાણી દ્વારા નવી આગાહી કરવામાં આવી રહી છે.

Paresh Goswami

પ્રથમ વાવણીનો વરસાદ ક્યારે થશે?

રજનીકાંત લાલાણી એ આગાહી કરતા જણાવ્યું છે કે, 24 જૂનથી 21 જૂન સુધીમાં પ્રથમ વાવણી નો વરસાદ થવાની શક્યતા છેઇ જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વાવણીનો વરસાદ પડી શકે છે. પ્રથમ વાવણી પછી 23 દિવસનો વાયરુ ફુકાશે.

આ પણ વાચો : 28, 29 અને 30 તારીખોમાં પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની નવી આગાહી

જળહોનાતરની આગાહી

રજનીકાંત લાલાણીની આગાહી : 11 જુલાઈ થી 23 જુલાઈ દરમિયાન ફરી મેઘરાજા ધબધબાટી બોલાવશે તેવી આગાહી રજનીકાંત લાડાણી એ કરી છે. આ સમય દરમિયાન મોટાભાગના જળબંદોમાં મોટી જળરાશી સંગ્રહ થઈ જશે. 24 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જળહોનાદરની બધું શક્યતા તેમણે વ્યક્ત કરે છે. 18 થી 28 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડા સાથે તોફાની વરસાદ પડી શકે છે. 29 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લેવાનું શરૂ કરશે.

આ પણ વાચો : અંબાલાલ પટેલની 26 થી 4 જૂનમાં ભારે વરસાદની આગાહી

આ વર્ષ કેવુ રહેશે!

આકર્ષ 14 આની રહેશે શિયાળુ પાક ઉત્પાદન સારું જોવા મળશે. પાછો વરસાદ પણ જોવા મળશે. તેથી ખેડૂતોને લાંબા સમયના પાક વાવવા હિતાવહ કહી શકાય.

Rajinikanth Lalani Prediction

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
પ્રથમ વાવણીનો વરસાદ ક્યારે થશે?

11 જુલાઈ થી 23 જુલાઈ દરમિયાન ફરી મેઘરાજા ધબધબાટી બોલાવશે તેવી આગાહી રજનીકાંત લાડાણી એ કરી છે

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment