extremely heavy rain : રાજ્યમાં આજે ઘણા જિલ્લાઓમાં અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાત્રે પણ અતિભારે વરસાદની શક્યતા છે.

આજે રાત્રે અતિભારે વરસાદની આગાહી
આજે રાત્રે મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, ભાવનગર અને અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
આ પણ વાચો : 25, 26 અને 27 જૂનમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી
આવતી કાલે ભારેથી અતિભારે આગાહી
25 જૂનના રોજ સાબરકાંઠા, ભરૂચ, સુરત, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે. તેમજ ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ,સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભવના છે.

અગત્યની લિંક – extremely heavy rain
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |