અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે? પરેશ ગોસ્વામીએ કરી સ્પષ્ટ આગાહી

Storm forecast : કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ હવે ગુજરાતમાં ચોમાસુ ક્યારે દસ્તક દેશે તે અંગે ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. જોકે, આ પહેલા ચોમાસું ગોવા થઈને મહારાષ્ટ્ર અને તે પછી ગુજરાતમાં એન્ટ્રી કરતું હોય છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 14 જૂને ચોમાસું  ગુજરાતમાં બેસે તેવી આગાહી વ્યક્ત કર્યા બાદ પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે અંગેની શક્યતાઓ વ્યક્ત કરી છે.

Paresh Goswami

શું અરબી સમુદ્રમાં વાવઝોડું બનશે?

પરેશ ગોસ્વામીએ બંગાળની ખાડી બાદ અરબી સમુદ્રમાં વાવાઝોડાની ચર્ચાઓ વચ્ચે નવી આગાહી કરીને કહ્યું છે કે, અરબી સમુદ્રમાં હલચલ ઉભી થઈ છે પરંતુ વાવાઝોડું બને તેવી શક્યતા દેખાતી નહીં. 1 જૂને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી અને લો-પ્રેશર બની રહ્યું છે.

આ પણ વાચો : આગમી 6 જૂન સુધીમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી

Storm forecast : તો બીજી તરફ હવામાન ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી વ્યકત કરી છે. જેમા તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં 16 તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે તેમણે 17 તારીખથી ભયંકર ગરમીની પણ આગાહી વ્યકત કરી છે.

આ પણ વાચો : ગુજરાતમાં 15 દિવસ અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે કરી મેઘ તાંડવની આગાહી

5 થી 10 જૂનની આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કહે છે કે, જોકે, ડીપ ડિપ્રેશન સુધીનો સ્ટેજ પહોંચી શકે છે. જો હવે ડીપ ડિપ્રેશન ઉભું થાય તો તેની ગુજરાત પર શું અસર થઈ શકે તે અંગે જણાવ્યું છે કે, જો આમ થયું તો 5થી 10 જૂન દરમિયાન ગુજરાત પર તેની અસર જોવા મળી શકે છે.

આ પણ વાચો : 1 થી 7 તારીખમાં ક્યાં કયાં જિલ્લામાં કરાઈ આગાહી

જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયા હળવા ઝાપટાં પડી શકે છે. આ દરમિયાન કેટલાક ભાગોમાં પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે.

Storm forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
શું અરબી સમુદ્રમાં વાવઝોડું બનશે?

અરબી સમુદ્રમાં હલચલ ઉભી થઈ છે પરંતુ વાવાઝોડું બને તેવી શક્યતા દેખાતી નહીં. 1 જૂને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી અને લો-પ્રેશર બની રહ્યું છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment