extremely heavy for Gujarat : ગુજરાતમાં આગામી 7 દિવસ ખુબ જ ભારે રહેવાના છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ તમામ જિલ્લાઓ માટે ભારે આગાહી કરી છે. તેવામાં મુખ્યમંત્રીએ પણ પરિસ્થિતિને જોતા તંત્રને તૈયારીઓ માટે આદેશ આપ્યો હતો. તે માટે રાહત કમિશ્નર દ્વારા તત્કાલ અસરથી એક બેઠક યોજવામાં આવી હતી.

આગામી 7 દિવસ ગુજરાત માટે ભારે
28 જૂન સુધી વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વડોદરા, ભરૂચ, સુરત, નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે.
આખા ગુજરાતમાં ભારે આગાહી
વલસાડ, દમણ, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને આણંદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ, કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી અપાઇ. અમરેલી, ભાવનગરમાં, રાજકોટ, જૂનાગઢ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્યગુજરાત માટે ભારે આગાહી
આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. 28 જૂન સુધી વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વડોદરા, ભરૂચ, સુરત અને નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાચો : 25, 26 અને 27 જૂનમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી
ગુજરાતમાં સર્જાશે જળબંબાકાર
વલસાડ, દમણ, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ, કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે. અમરેલી, ભાવનગરમાં, રાજકોટ, જૂનાગઢ, દીવમાં ભારે વરસાદની આગાહી.
જાણી લો ક્યાં કેટલો વરસાદ થશે
આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, સુરત, નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. વલસાડ, દમણ, દાહોદમાં ભારેથી અતિભારે વરસાદ તો સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ, કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી અમરેલી, રાજકોટ, જૂનાગઢ, દીવમાં ભારે વરસાદની આગાહી.

અગત્યની લિંક – extremely heavy for Gujarat
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |