આગામી 5 દિવસ થશે મેઘ તાંડવ! અંબાલાલની કડાકા-ભડાકા સાથેની આગાહી

WhatsApp Group Join Now

Ambalal fiery forecast : ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી

ગુજરાત રાજ્યમાં આવનાર 5 દિવસો ભારે થી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 26 જૂનથી 30 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે.

આ પણ વાચો : આજે 11 જિલ્લામાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે…

રાજ્યભરમાં ભુક્કા બોલાવશે વરસાદ!

આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભારે વરસાદની સંભાવના છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં ખાસ ચેતવણી આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ભીંતિ

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, નવસારી અને સુરત જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શકયતા છે. નદી-નાલાઓમાં પૂર આવવાની શક્યતાઓને લીધે તટવર્તી વિસ્તારોમાં રહેતા લોકો માટે સાવચેત રહેવી જરૂરી છે.

આ પણ વાચો : ગુજરાત માટે આગામી 7 દિવસ અતિભારે, ગ્રહો, નક્ષત્રો સહિત બારેમેઘ ખાંગા થશે…

જુલાઈના પ્રથમ અઠવાડિયામાં વધુ વરસાદ

અગાઉની આગાહીને આગળ વધારતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 1થી 3 જુલાઈ દરમ્યાન પણ રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ સમયગાળા દરમ્યાન અનેક વિસ્તારોમાં 8થી 10 ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે.

મધ્ય અને પૂર્વ ગુજરાત પર પણ મેઘમહેર

જામનગર, પંચમહાલ, વડોદરા અને દાહોદ જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ખેડૂતો, મુસાફરો અને જનતા માટે અતી વધુ ચોકસાઈ રાખવી જરૂરી બની ગઈ છે. સરકારી તંત્ર દ્વારા પણ રાહત અને બચાવની તૈયારી શરૂ કરવામાં આવી છે.

Ambalal fiery forecast

અગત્યની લિંક – Ambalal fiery forecast

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment