Thunderstorm forecast : ગુજરાતમાં 4 દિવસ સુધી ગરમી સહન કરવી પડશે. જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે. તેમાં 26 તારીખ સુધી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની આગાહી છે.
તેમા કેટલાક ભાગોમાં તાપમાન 46 ડિગ્રી જવાની આગાહી છે. તેમજ રાજ્યમાં 26 મે બાદ ગરમીમાં ઘટાડો નોંધાશે. કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી નીચું જવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે.
આ પણ વાચો : આગામી 72 કલાક અતિભારે! દેશના આ રાજ્યો પર વાવાઝોડાનું સંકટ
26 મેથી 4 જૂનમાં ગાજવીજ સાથે વરસાદ
Thunderstorm forecast : 26 મેથી 4 જૂનમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વંટોળ સાથે વરસાદની શક્યતા રહેલી છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો :26 તારીખે વાવાઝોડાની શક્યતા? અંબાલાલ પટેલે કરી નવી આગાહી
26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની આગાહી છે. તેમજ 25 થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસુ બેસી જવાની શક્યતા છે. અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાની શક્યતા રહેલી છે.
ગુજરાતમાં 26 તારીખ સુધી આકરી ગરમી જોવા મળશે. જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. આગામી 26 મે બાદ ગરમીમાં ઘટાડો થશે.
આ પણ વાચો : 24 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો કયા કયા વરસાદની આગાહી
ચોમાસુ ક્યારે બેસશે?
રાજ્યમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસુ આવવાની શકયતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે. 26 મે થી 4 જૂન વચ્ચે ગાજવીજ અને આંધી વંટોળ સાથે રોહિણી નક્ષત્રમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
26 મેથી 4 જૂનમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.