Thunderstorms and rain forecast : રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદી માહલો જોવા મળી રહ્યો છે, તો કેટલીક જગ્યાએ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગામી 15 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યકત કરી છે. ચાલો જાણીએ કયા-કેવો જોવા મળશે વરસાદી માહોલ.

આગામી 3 દિવસ 7 જિલ્લામાં વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાત આગામી 10 થી 12 જૂન દરમિયાન ગીર સોમનાથ, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : હવે પાછું ક્યારે સક્રિય થશે ચોમાસું? વાવણી ક્યારે થશે? જાણી લો અંબાલાલની તારીખ સાથે આગાહી
13 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?
ગુજરાતમાં આગામી 3 દિવસ પછી 19 થી વધુ જિલ્લામાં વરસાદની શક્યતા છે. જેમાં 13 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ, ભાવનગર, વડોદરા, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની શકયતા છે.
આ પણ વાચો : 13 થી 22 જૂનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
જ્યારે 14 અને 15 જૂનના રોજ રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, નર્મદા, ભરુચ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

અગત્યની લિંક – Thunderstorms and rain forecast
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |