Today Gujarat Weather Forcast : આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે? જાણો વિસ્તાર વાઈઝ આગાહી

Today Gujarat Weather Forcast : આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે? જાણો વિસ્તાર વાઈઝ આગાહી

Today Gujarat Weather Forcast  : મધ્યપ્રદેશ પર એક વેલ માર્ક લો પ્રેશર એરિયા સક્રિય છે.

જેના કારણે રાજ્યના અમુક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે.

આ પણ વાંચો : અંબાલાલની આગાહી: ગુજરાતનાં આ વિસ્તારમાં પડશે અતિભારે વરસાદ, સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર-દક્ષિણમાં ઘમરોળશે મેઘરાજા

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી?

આજે 16 તારીખના રોજ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

જ્યારે દાહોદ, પંચમહાલ, વડોદરા ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે.

Today Gujarat Weather Forcast

17 સપ્ટેમ્બરની આગાહી

17 તારીખના રોજ નર્મદા અને તાપીમાં રેડ એલર્ટ તેમજ ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

તેમજ ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર, મહેસાણા, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસાકાંઠા ભારે વરસાદની આગાહી કરી છે.

18 સપ્ટેમ્બરની આગાહી

18 તારીખના રોજ કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સાથે જ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ થશે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

19 સપ્ટેમ્બરની આગાહી

19 તારીખના રોજ સુરત, બોટાદ સુરેન્દ્રનગર મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.

જ્યારે 19 સપ્ટેમ્બરે કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ રહેશે.

આગામી 16 થી 18 સપ્ટે સુધી ભારે વરસાદની શક્યતા

દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.

16 સપ્ટેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં વરસાદ પડી શકે છે.

જ્યારે 17 સપ્ટેમ્બરે આણંદ, પંચમહાલ, દાહોદ અને તાપીમાં વરસાદ ની શકયતા જોવા મળી રહી છે.

તે જ રીતે 18 સપ્ટેમ્બરે અમરેલીમાં ભારે અને અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

વધુમાં અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment