today heavy rains forecast : ગુજરાતના અનેક વિસ્તારોના બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે આજે ગુજરાતના 7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી? – today heavy rains forecast
આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, છોટાઉગેપુર, ભરૂચ, ભાવનગર, આણંદ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. રાજ્યના આ ઉપરાંતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : 23, 24 અને 25 તારીખમાં ભારે ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી
આવતી કાલે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?
આવતી કાલે 23 તારીખના રોજ, ગુજરાતના જૂનાગઢ, નવસારી, ગીરસોમનાથ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે મધ્યમ વરસાદની શક્યતા છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, છોટાઉગેપુર, ભરૂચ, ભાવનગર, આણંદ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.