આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી? જાણો વિસ્તાર વાઇઝ આગાહી

today rain forecast : વેસ્ટ ઈન્ડિઝ ની અસર ના લીધે દેશના મોટા ભાગના રાજ્યમાં વાતાવરણ માં પલટો આવવાની શક્યતા છે. જેની અસર ગુજરાત પર પણ થશે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ માર્ચ મહિનામાં માવઠા બાદ ઠંડીના રાઉન્ડની પણ આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી રહી છે. માર્ચ મહિનાની શરૂઆત જ માવઠાથી થતા જગતના તાતની ચિંતા માં વધારો થયો છે.

varsad aagahi

1 માર્ચ અને 2 માર્ચના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે

આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી?

today rain forecast : આજે પહેલી માર્ચના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણમાં વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર ના જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, ગીર સોમનાથ અને કચ્છમાં હળવા થી સામાન્ય વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો માં હાલ કોઈ શક્યતા દેખાતી નથી. ત્યાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.

આ પણ વાચો : પરેશ ગોસ્વામીની ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ થવાની આગાહી, આ 5 જિલ્લામાં ખાસ આાગાહી

આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારોમાં આગાહી

2 માર્ચ ના રોજ બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ તથા ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ માં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

today rain forecast

હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ ની આગાહી

ગુજરાતના જાણીતા હવામાન ની સ્થાન અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, વરુણ મંડલમાં નક્ષત્ર નો યોગ થવાથી ઉત્તર ભારતના ભાગોમાં બરફીલા વાયુના તોફાનો, કરાર, હિમ વર્ષાની અસર જોવા મળશે.

વેસ્ટન ડિસ્ટર્બન્સ ની અસર ના કારણે એક માર્ચથી લઈ ત્રણ માર્ચ સુધી દેશના કેટલાક રાજ્યના હવામાન માં પલટો આવવાની શક્યતા છે. હિમવર્ષા, કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી પણ છે. જેની અસર ગુજરાત રાજ્યના અમુક વિસ્તારો પણ જોવા મળશે. આજથી વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ પડવાની પણ શક્યતા છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલ : ગુજરાતના હવામાનમાં મોટા પલટાની આગાહી, આ તારીખોમાં પડશે વરસાદ, પછી ઠંડીનો રાઉન્ડ!

ઠંડીની આગાહી : અંબાલાલ પટેલ

આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું કે, 3 થી 6 માર્ચ માં ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતા છે. રાત્રિના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગો માં ઠંડીની અસર વધુ રહેશે. મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું જોર જોવા મળશે.

3 થી 6 માર્ચ માં ઠંડીનો ચમકારો જોવા મળશે. અને શિવરાત્રી સુધી ઠંડા પવનો ફુગાવાની શક્યતા રહેશે. વેસ્ટ ઈન્ડિઝના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારો માં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. ગુજરાત માં પણ ભારે ભવન ફુકાવા ની શક્યતા છે. જેમાં ગાંધીનગર, અમદાવાદ માં રહેવાની શક્યતા છે. કોઈ કોઈ ભાગોમાં આજકાલનો પવન પણ જોવા મળશે.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી?

આજે પહેલી માર્ચના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણમાં વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર ના જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, ગીર સોમનાથ અને કચ્છમાં હળવા થી સામાન્ય વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો માં હાલ કોઈ શક્યતા દેખાતી નથી. ત્યાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment