આજે આ 14 જિલ્લા રહે તૈયાર, કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

heavy rains : દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં મેઘરાજા ભુક્કા બોલાવી રહ્યા છે. ત્યારે આજે પણ મેઘરાજા રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસાવશે.

આ પણ વાચો : આ જીલ્લાઓમાં 8 થી 10 ઈંચ વરસાદ ખાબકશે, અંબાલાલ પટેલની અતિભારેની આગાહી

આજે ક્યાં કયાં જિલ્લામાં આગાહી – heavy rains

આજે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગ ચાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ભાવનગર, વલસાડ, નર્મદા અને છોટા ઉદયપુર નો સમાવેશ થાય છે. આ ચાર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : હસ્ત નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેટલો વરસાદ પડશે? જાણો લોકવાયકા અને વરસાદના યોગ

જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ડાંગ, નવસારી, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની શક્યતા રહેલી છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

આવતી કાલે ક્યાં વિસ્તારોમાં આગાહી? – heavy rains

આવતીકાલથી વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે છે. જોકે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે નવસારી, વલસાડ, સુરત અને ભાવનગરમાં વરસાદની યેલો એલર્ટ આપ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

heavy rains

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે ક્યાં કયાં જિલ્લામાં આગાહી

આજે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment