આજે રાત્રે 23 જીલ્લામાં સવઘાન, જાણો કયાં કયાં જીલ્લામાં અતિભારે વરસાદની આગાહી?

tonight heavy rain : આજે દિવસ દરમિયાન વરસાદે ભુક્કા બોલાવ્યા છે. ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે આજે રાત્રે પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : હજુ 24 કલાક અતિભારે! રાજ્યના 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આજે રાત્રે ક્યાં કયાં વરસાદની આગાહી

આજે રાત્રે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આજે અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : હજી તરબોળ કરે તેવો વરસાદ બાકી છે! જાણો અંબાલાલ પટેલની નવી આગાહી

ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, ડાંગ અને નવસારીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે.

આવતી કાલે ક્યાં કયાં વરસાદની આગાહી?

આવતીકાલથી વરસાદના વિસ્તારોમાં ઘટાડો થશે. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. અમુક છૂટા છવાયા વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. જોકે હવામાન વિભાગે આવતીકાલ માટે કોઈ વોર્નિંગ આપી નથી.

tonight heavy rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે રાત્રે ક્યાં કયાં વરસાદની આગાહી

આજે રાત્રે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment