Pre-monsoon activity : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા હવામાન અંગે આગાહી જાહેર કરવામાં આવી છે. આગામી દિવસોમાં તીવ્ર પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને આંધી વંટોળની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પરેશ ગોસ્વામીની આગાહી
28, 29 અને 30 તારીખ દરમિયાન તીવ્ર પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યકત કરી છે. 26 થી 30 દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : આગામી 6 કલાકમાં ત્રાટકશે વાવાઝોડું? ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ
સાથે જ કચ્છના દરિયાકાંઠાના તમામ તાલુકાઓ 27, 28, 29 મે દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની આગાહી છે. હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આ શક્યતા વધારે હોવાનું પરેશ ગોસ્વામી એ જણાવ્યું છે.
આ પણ વાચો : 28, 29 અને 30 તારીખમાં અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી
અંબાલાલ પટેલે પણ કરી આગાહી
Pre-monsoon activity : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે, આજથી 28 મેના દરમિયાન આંધી વંટોળનુ પ્રમાણ વધુ જોવા મળી શકે છે. 27 થી 31 મેના દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ડાંગ, સુરત, આહવા, સૌરાષ્ટ્રના ભાગોમાં 26 થી 31 મેના સાથે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની આગાહી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
28, 29 અને 30 તારીખ દરમિયાન તીવ્ર પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યકત કરી છે.