prediction of Ambalal : ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી રહ્યા છે કે આવતા અઠવાડિયા બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આવી શકે છે અને તેનાથી ઓડિશા, મહારાષ્ટ્રનાં વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે. 26 મેથી 4 જૂન દરમિયાન રાજ્યમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે અને ભારે વરસાદ પણ પડી શકે છે. પશ્વિમ બંગાળમાં 100થી 120 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી
જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદ સાથે ભારે તોફાનની આગાહી જાહેર કરી છે. 22 મેની આસપાસ બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત સર્જાઈ શકે છે. મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં આ વાવાઝોડને કારણે વરસાદની શકાય રહેલી છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની તોફાની વરસાદની આગાહી
ભારે ચક્રવાતની સર્જાશે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 26 મે ના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર જોવા મળી શકે છે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. આ સમયે 100 થી 120 km ની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
અરબસાગરમા મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર થઈ શકે છે. 8 જૂન બાદ આરબસાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શક્યતા રહેલી છે. આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા રહેલી છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફાંટાય તો સાગરના માધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
આ પણ વાચો : વરસાદ નક્ષત્ર 2024 : ક્યુ નક્ષત્ર ક્યારે બેસે છે? તેનું વાહન કયું છે?
ચોમાસું ક્યારે આવશે?
prediction of Ambalal : અંબાલાલ પટેલે જણાવ્યું કે, 7 જૂન થી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસુ શરુ થવાની શક્યતા રહેલી છે. 14 થી 18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની પડવાની શક્યતા છે. કાચા મકાનના છાપરા ઉડી જાય તેવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ, 25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસુ શરુ થઈ શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
7 જૂન થી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસુ શરુ થવાની શક્યતા રહેલી છે.