cotton price in savarkundla : અમરેલી જિલ્લામા મોટાભાગના ખેડૂતોએ કપાસ, મગફળીનું વાવેતર કર્યું હતું. આજે સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીનાં 1,480 રૂપિયા ભાવ રહ્યો હતો.આજે સાવરકુંડલા યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. આજે કપાસનો ભાવ 1300 રૂપિયાથી લઇને 1,480 રૂપિયા બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 8,500 મણની કપાસની આવકનો થાય હતી.
આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ,જાણો આજના કપાસના તમામ બજારોના ભાવ
મગફળીમાં રેકોર્ડ બ્રેક ભાવ, વેચતા પહેલા ભાવ જાણી લો, જાણો આજના તમામ બજારોના ભાવ
જૂનાગઢ APMCમાં મગફળીના ભાવમાં તેજીનો માહોલ યથાવત
આજે સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 460 રૂપિયાથી લઇને 585 રૂપિયા બોલાયો હતો. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 450 રૂપિયાથી લઇને 560 નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં આજે 50 મણની આવક નોંધાય હતી.
યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 2,810 રૂપિયાથી લઇને 3,140 રૂપિયા નોંધાયો હતો. યાર્ડની તલ કાળાનો ભાવ 3,000 રૂપિયાથી લઇને 3,400 રૂપિયા ભાવ બોલાયો હતો. આજે યાર્ડમાં 10 મણ તલની આવકનો થઈ હતી.
આજે ચણાના 971 થી 1,181 ભાવ બોલાયો હતો અને આજે મણ ની આવક નોંધાઇ હતી.સાથે જ સોયાબીન નો ભાવ 725 થી 854 રૂપિયા બોલાયો હતો અને 1010 મણની આવક નોંધાઈ હતી.
રાજકોટ, અમરેલી, સાવરકુંડલા
- રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1225 થી 1524 રૂપીયા ભાવ બોલાયો.
- અમરેલી માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 915 થી 1531 રૂપીયા ભાવ બોલાયો.
- સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના ભાવ રૂપીયા 1300 થી 1500 રૂપીયા ભાવ બોલાયો.
જસદણ, બોટાદ, મહુવા
- જસદણ માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1150 થી 1550 રૂપીયા ભાવ બોલાયો.
- બોટાદ માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1398 થી 1575 રૂપીયા ભાવ બોલાયો.
- મહુવા માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના ભાવ રૂપીયા 1100 થી 1471 રૂપીયા ભાવ બોલાયો.
ગોંડલ, કાલાવડ, જામજોધપુર
- ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 801 થી 1516 રૂપીયા ભાવ બોલાયો.
- કાલાવડ માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1200 થી 1520 રૂપીયા ભાવ બોલાયો.
- જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના ભાવ રૂપીયા 1271 થી 1536 રૂપીયા ભાવ બોલાયો.