weather of Gujarat : રાજ્યમાં ભરઉનાળે ફરી કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં માવઠું થવાની અને ભયંકર ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે.
વધતી જતી ગરમી વચ્ચે હવે આવતીકાલે દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, કચ્છમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમરેલીમાં 40.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. જ્યારે રાજકોટમાં 40.1 ડિગ્રી સાથે સતત બીજા દિવસે પારો 40 ડિગ્રીને પાર નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાચો : આજે ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?
આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે?
23 માર્ચના રોજ ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં શુષ્ક રહેવાની શક્યતા છે.
24 માર્ચના રોજ પણ ગુજરાતના ભવગોમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં શુષ્ક હવામાનની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ રાજ્યોમાં ભારે આગાહી, હવામાન વિભાગનું ભારે એલર્ટ જાહેર
25 માર્ચના રોજ ગુજરાતના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં શુષ્ક હવામાનની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
26 માર્ચના રોજ ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં શુષ્ક હવામાનની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : આવી રહ્યું છે વાવાઝોડું: ગુજરાતમાં વિનાશ નહિવત, પણ ખુશીના સમાચાર લાવશે!
27 માર્ચના રોજ ગુજરાતના (weather of Gujarat)વિસ્તારોમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં શુષ્ક હવામાનની શક્યતા રહેલી છે.
28 માર્ચના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં શુષ્ક હવામાનની હવામાન વિભાગે આગાહી કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
23 માર્ચના રોજ ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં શુષ્ક રહેવાની શક્યતા છે.