જીરૂમાં મણે રૂ.50નો સુધારો, વાયદા બજારમાં પણ સુધારો જોવાયો, જાણો આજના ભાવ

WhatsApp Group Join Now

જીરુના ભાવ માં સતત બીજા દિવસે સુધારો જોવા મળ્યો હતો. હાજર બજારમાં જીરૂનાં ભાવમાં મણે રૂ.50 થી 60નો સુધારો નોંઘાયો. જીરૂની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.

જીરુના ભાવ

જીરૂનાં વેપારીઓ કહેછે કે, જીરૂમાં વેચવાલી ઓછી છે અને સામે માર્ચ એન્ડિંગની રજાઓ આવી રહી હોવાથી બજારો દશેક દિવસ બંધ રહેવાનાં છે, જેને કારણે આવકો ઓછી રહેશે. આવી સ્થિતિમાં જીરૂની બજારમાં ટેકો મળ્યો છે.

આ પણ વાચો : જીરુની બજાર રૂ.9000 ની સપાટીએ પોગશે? જાણો શુ કહી રહી છે બજારો

જીરુના ભાવ : જીરૂ બેન્ચમાર્ક એપ્રિલ વાયદો રૂ.90 વધીને રૂ.23850ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરૂની વાયદા બજારમાં આગળ ઉપર સટ્ટાકીય મુવમેન્ટની સંભાવનાં ઓછી છે. રાજકોટમાં જીરૂની કેટલીક પાર્ટીઓ કાચી પડી હોવાનાં સમાચાર બાદ જીરૂમાં બદલાનાં વેપારો ડબ્બામાં બહુ ઓછા થઈ ગયા છે. ગત વર્ષની ઘટનાથી બોધપાઠ લઈને નાના વેપારીઓ જીરૂનાં સટ્ટા- ડબ્બાથી અત્યારે દૂર થવાનાં મૂડમાં છે. સટ્ટોડિયાની નજર આ વર્ષે ધાણા અને ગવાર-ગમ ઉપર વધારે રહેલી છે.

જીરુના ભાવ

જીરુના બજાર ભાવ (20/03/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ41504832
ગોંડલ38014826
જેતપુર42004771
બોટાદ40154850
વાંકાનેર32004750
અમરેલી35004820
જસદણ40004650
કાલાવડ43004800
જામજોધપુર42004800
જામનગર30004750
મહુવા36015495
જુનાગઢ40004675
સાવરકુંડલા28004700
તળાજા51155116
મોરબી41504700
રાજુલા48254826
બાબરા41954925
ઉપલેટા30004570
ધોરાજી42964571
પોરબંદર35254575
વિસાવદર37504250
જામખંભાળિયા44004885
ભેસાણ35005025
દશાડાપાટડી40004725
લાલપુર37704575
ધ્રોલ34504620
માંડલ40514901
ભચાઉ39004612
હળવદ42504851
ઉઝા34506500
હારીજ38504824
પાટણ34004600
ધાનેરા37004604
થરા41215781
રાધનપુર41005700
દીયોદર36004800
ભાભર40004800
સિધ્ધપુર36554500
બેચરાજી29504566
સાણંદ40704400
થરાદ41005250
વીરમગામ30004655
વાવ25005151
સમી42004600
વારાહી42005411
લાખાણી44804481

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
જીરુની બજારમાં તેજી આવશે?

જીરૂનાં વેપારીઓ કહેછે કે, જીરૂમાં વેચવાલી ઓછી છે અને સામે માર્ચ એન્ડિંગની રજાઓ આવી રહી હોવાથી બજારો દશેક દિવસ બંધ રહેવાનાં છે, જેને કારણે આવકો ઓછી રહેશે. આવી સ્થિતિમાં જીરૂની બજારમાં ટેકો મળ્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment