Rain Forecast by Ambalal : એપ્રિલ મહિના માટે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે એક નવી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, એપ્રિલ મહિનામાં વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. જેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળી શકે છે. એપ્રિલમાં પ્રમોશન એક્ટિવેટ પણ જોવા મળી શકે છે.
અંબાલાલ પટેલની તારીખો સાથે આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, એપ્રિલ મહિનાની શરૂઆતથી વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. 3 થી 3 એપ્રિલના સમયગાળા દરમિયાન વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. આ ઉપરાંત 6 થી 8 એપ્રિલમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. 8 અને 9 એપ્રિલના રોજ પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે.
આ પણ વાચો : ઉકળતી ગરમી વચ્ચે તોફાનની વરસાદની આગાહી, આ રાજ્યોમાં હવામાન વિભાગનું એલર્ટ જાહેર
હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, 12 થી 14 એપ્રિલમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. 22 થી 23 એપ્રિલમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે. આ પછી 23 થી 25 એપ્રિલના સમયગાળામાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવે તેવી સંભાવના અંબાલાલ પટેલ કરી છે.
ભારે ગરમી પડવાની આગાહી
તેમણે જણાવ્યું કે, 20 એપ્રિલ પછી આખરે ગરમી પડવાની શક્યતા છે. 26 એપ્રિલ પછી ઝાડથી ગરમી જોવા મળશે. રાજ્યમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 43 ડિગ્રીથી વધારે નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રીથી વધુ ઉત્તર ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી જેટલું તાપમાન રહી શકે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની આંધી-વંટોળ સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની આગાહી
અંબાલાલ પટેલની ચક્રવાતની આગાહી
Rain Forecast by Ambalal : અંબાલાલ પટેલે જણાવ્યું કે, મેં મહિનામાં લુ પડશે. 10 અને 11 મેથી આકરી ગરમીની શક્યતા છે. 24 મેથી જૂન વચ્ચે પણ ભારે ગરમી પડવાની શક્યતા છે. આ દરમિયાન અરબ સાગરમાં હલચલ ના કારણે કદાચ ચક્રવાત થઈ શકે. આ સાથે બંગાળના ઉપસાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરે છે. એટલે 10 અને 11 મે મહિના બાદ ચક્રવાત થવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું કે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધશે અને આંધીનું પ્રમાણ પણ વધુ જોવા મળશે.
આ પણ વાચો : એપ્રિલના બીજા અઠવાડિયા માટે પરેશ ગોસ્વામીની ભયંકર આગાહી
અંબાલાલ પટેલની વરસાદ ની આગાહી
અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, એપ્રિલ અને મહેમાન રાજ્યના અનેક ભાગોમાં કરા અને આધિ વંટોળ થવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આની અસર જોવા મળી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ સાથે કરા પણ પડવાની શક્યતા રહે. જે લાભદાયી પણ રહેશે મેં મહિનામાં ઘણી આંધીઓ આવે તેનાથી ચોમાસાનો વરસાદ પણ સારો થવાની શક્યતા રહે. આ વખતે ચોમાસાની શરૂઆત અને પાછળનું ચોમાસું પણ સારું થશે. આ વખતે વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
એપ્રિલ મહિનાની શરૂઆતથી વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. 3 થી 3 એપ્રિલના સમયગાળા દરમિયાન વાદળછાયુ વાતાવરણ જોવા મળશે.