Rain forecast today : નિષ્ણતો અને હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આજે 11 તારીખ માટે આગાહી કરી છે.
આજે ક્યાં કયા વરસાદની આગાહી?
હવામાન નિષ્ણાંત દ્વારા આજે 11 તારીખ ના રોજ આગાહી કરતા જણાવ્યું છે કે, આજે દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. પરંતુ આજમાં વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવી નથી. જોકે વાદળછાયુ વાતાવરણના કારણે અમુક એકલ દોકલ વિસ્તારમાં છાંટા જોવા મળી શકે છે.
આ પણ વાચો : ગુજરાતમાં ચક્રવાત સાથે વરસાદની આગાહી, 12 થી 17 એપ્રિલ ભારે વરસાદ, અંબાલાલ પટેલે કરી આગાહી
12 થી 15 એપ્રિલમાં વરસાદની આગાહી
અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી કે, 12 થી 15 એપ્રિલ સુધી ગ્રહો પાણીયુક્ત અને વાયુયુક્ત ચિન્હમાં હોવાથી પવન સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવના છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 થી 15 એપ્રિલ ગાજવીજ અને કરા સાથે હળવાથી મધ્યમ વરસાદ. આ દિવસોમાં પવનની ગતિ વધુ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે.
આ પણ વાચો : આ 8 જિલ્લા સાવધાન : સતત ચાર દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
13 થી 16 તારીખમાં આગાહી
Rain forecast today : જેના સાથે જ ગુજરાતમાં 13થી 16 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. જેમાં કચ્છ, ગીર સુરત, નવસારી, સોમનાથ, વલસાડ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદની શક્યતા છે. તેમજ 13થી 15 એપ્રિલ દરમિયાન કચ્છ, ગીર સોમનાથ, વલસાડ, દાહોદ, સુરત, નવસારી, છોટા ઉદેપુર, નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજમાં વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવી નથી. જોકે વાદળછાયુ વાતાવરણના કારણે અમુક એકલ દોકલ વિસ્તારમાં છાંટા જોવા મળી શકે છે.