હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel cyclone predicted : ગુજરાતના જાણીતા હવામાનની સ્થાનક અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યમાં ગરમીમાં વધારો થશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં 41 ડિગ્રી તો કચ્છમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અમરેલી અને ભાવનગરમાં 38 ડિગ્રી થી 40 ડિગ્રી તાપમાન રહી શકે છે. 10 થી 14 મે દરમિયાન આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા સાથે આઠ જૂનની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળે તેવી આગાહી અંબાલાલ પટેલ છે.
26 થી 28 એપ્રિલમાં કેવું હવામાન રહેશે?
અંબાલાલ પટેલ ના જણાવ્યા મુજબ 26 થી 28 તારીખ દરમિયાન ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. સાથે સાથે ભેજના કારણે પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે.
આ પણ વાચો : આગામી 2 દિવસ સાવધાન, ગુજરાતના આ ત્રણ જિલ્લામાં વરસાદની આગાહી
28 અને 29 એપ્રિલના સમયગાળામાં મધ્ય ગુજરાતમાં વડોદરા અને આણંદના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી જઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધારો થશે. તે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગરમીનો પારો 41° પહોંચી શકે છે. જુનાગઢમાં ગરમી 41 ડિગ્રી રહી શકે છે. સુરતમાં પણ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે.
મે મહિનામાં પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ!
મે મહિનાની શરૂઆતમાં દેશના ઘણા વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ની શરૂઆત થવાની શક્યતા છે. 10 થી 14 મે દરમિયાન સાથે કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. મે મહિનામાં રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.
આ પણ વાચો : આંધી-વંટોળ સાથે વરસાદ, અંબાલાલ પટેલની નવી આગાહી
ચક્રવાત સર્જાવાની શક્યતા?
Ambalal Patel cyclone predicted : 14 મેથી 20 મે દરમિયાન રાજ્યમાં આખરી ગરમી પડશે સાથે સાથે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઊભું થશે. જેના કારણે ચક્રવાત સર્જવાની પણ શક્યતા રહેલી છે. અરબ સાગરમાં જૂન મહિનાની શરૂઆતમાં આઠ જૂન ની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. કદાચ જુની શરૂઆતમાં હળવું ચક્રવાત સર્જાઇ શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અરબ સાગરમાં જૂન મહિનાની શરૂઆતમાં આઠ જૂન ની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. કદાચ જુની શરૂઆતમાં હળવું ચક્રવાત સર્જાઇ શકે છે.