કેસર અને હાફૂસ કેરીના ભાવ આસમાને, જાણો 1 બોક્સનાં કેટલા ભાવ

WhatsApp Group Join Now

કેસર કેરીના ભાવ : અમરેલી જિલ્લો કેસર કેરી માટે ખૂબ વખણાય છે. બજારોમાં ધીમે ધીમે કેરીનું આગમન થઈ રહ્યું છે. માર્કેટમાં કેસર કેરી અને હાફૂસ કેરીની હરાજી શરૂ થઈ ગઈ છે. ત્યારે લોકોમાં કેસર કેરીની માંગ વધવા લાગી છે.

જીરુના ભાવ

કેસર કેરીના ભાવ શું ચાલી રહ્યા છે?

બજારમાં કેસર કેરીના એક બોક્સના ભાવ ₹700 થી લઈને 1500 રૂપિયા સુધી ચાલી રહ્યા છે. હાફુસના ભાવ 1800 રૂપિયા સુધી જોવા મળ્યા હતા. અમરેલી જિલ્લામાં કેરીના 20 કિલોના ભાવ 1400 થી 3000 રૂપિયા સુધી ઉચી સપાટીએ પહોંચ્યા છે.

આ પણ વાચો : કેસર કેરીની આવકો વધી, ભાવમાં થયો 200 રૂપિયાનો ઘટાડો

બજારોમાં કેસર કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

જિલ્લામાં સાવરકુંડલા, ધારી, ખાંભા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચા જોવા મળે છે.

કેરીના વેપારો શું કહે છે?

કેરીના વેપારીએ જણાવ્યું છે કે, અમરેલી જિલ્લામાં ફ્રુટ માર્કેટમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે. કેસર કેરીના 1400 થી 3000 રૂપિયા સુધી બોલાયો હતો. હાલમાંકેરીની માંગ વધુ જોવા મળી રહે છે.

આ પણ વાચો : કેસર કેરીની આવકનો પ્રારંભ, એક બોક્સના આટલ રૂપિયા બોલાયા

હાફૂસ કેરીનો ભાવ ₹2600 થી 3600₹ સુધી નોંધવામાં આવ્યો હતો.

અમરેલી જિલ્લામાં 7,000 હેક્ટર માં કેરીનું વાવેતર કરવામાં આવેલ છે. આ જિલ્લામાંથી આંબાની કલમ તૈયાર કરી અને અન્ય રાજ્યોમાં મોકલવામાં પણ આવે છે. મોટાભાગના ખેડૂતો બાગાયતી પાક કરીને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે.

કેસર કેરીના ભાવ

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
કેસર કેરીના ભાવ શું ચાલી રહ્યા છે?

કેસર કેરીના એક બોક્સના ₹700 થી લઈને 1500 રૂપિયા સુધી ચાલી રહ્યા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment